એક કર્મચારી ₹ $x$ નું રોકાણ $5 \%$ ના દરે અને ₹ $y$ નું રોકાણ $7 \%$ ના દરે કરે છે,તો તેને વાર્ષિક વ્યાજ તરીકે ₹ $310$ મળે છે. તેને સંકેતમાં .......... તરીકે લખાય છે.

  • A
    $5x + 7y = 310$
  • B
    $7x + 5y = 3100$
  • C
    $5x + 7y = 31000$
  • D
    $7x + 5y = 310$

Explore More

Similar Questions

સમીકરણોની જોડી $2x + 6y = 10$ અને $3x + 9y - 15 = 0$ ને..........

સમીકરણોની જોડી $x=0$ અને $y=0$ ના આલેખમાં છેદબિંદુ ......... છે.

એક રેખા $2x - y = 6$ એ $X$-અક્ષને કયા બિંદુએ છેદે છે?

સમીકરણ $2x + 3y = 8$ પરથી,આપણને $y = \ldots$ મળે છે.

આપેલ સુરેખ સમીકરણ યુગ્મને આદેશની રીતથી ઉકેલો: $x + 11y = 1$ અને $8x + 13y = 2$.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo